ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC ટેસ્ટ રેન્કિંગ : કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટર બન્યો,ભારતીય ક્રિકેટરનો પણ દબદબો

Text To Speech

Rankings : ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટર બન્યો. ICC રેન્કિંગમાં સ્ટીવન સ્મિથ બીજા સ્થાને પહોંચ્યો.

ICC 5 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટોપ-10 ટેસ્ટ બેટિંગ રેન્કિંગ જાહેર કર્યું છે. આ Men’s Test Batting Rankingsમાં New Zealandના બેટ્સમેન ફરી ICC ટેસ્ટ રેન્કિંગમાં ફરી નંબર 1 રેન્ક હાસલ કર્યો છે.

સ્ટીવ સ્મિથ 882 રેટિંગ પોઇન્ટ

ICC Men’s Test Batting Rankingsમાં જયારે New Zealandના બેટ્સમેન કેન વિલિયમસન 883 પોઈન્ટ જયારે સ્ટીવ સ્મિથ 882 રેટિંગ પોઇન્ટ મેળવ્યા છે.

 

ભારતનો એકમાત્ર ખેલાડી

આ Rankingsમાં એક માત્ર ભારતીય નું નામએ વિકેટકીપર ઋષભ પંતછે.જે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદથી મેદાનમાં પરત ફરી શક્યો નથી.

ઓસ્ટ્રેલિયાના ટોપ 10માં 4 ખેલાડી

આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના TOP10 માં કુલ 4 ખેલાડી છે.જેમાં સ્ટીવ સ્મિથ 882 રેટિંગ પોઇન્ટ, માર્નસ લેબુશેન 873 રેટિંગ પોઇન્ટ, Travis Head 872 રેટિંગ પોઇન્ટ, Usman Khawaja 847 રેટિંગ પોઇન્ટ છે.

Test Bowling Rankingsના ભારતીય

ભારતીય ખેલાડીનો દબદબો જોવા મળી રહ્યો છે.રવિચંદ્ર અશ્વિનએ પ્રથમ સ્થાને 860 રેટિંગ પોઇન્ટ છે.જયારે 8માં નંબર પર જસપ્રીત બુમરાહ 772 રેટિંગ પોઇન્ટ છે.જયારે 9માં નંબર પર રવીન્દ્ર જાડેજા 765 રેટિંગ પોઇન્ટ છે.

Test All-Rounder Rankingsના ક્રમ પર એક નજર

પહેલા નંબર પર રવીન્દ્ર જાડેજાએ 434 રેટિંગ પોઇન્ટ તેમજ અક્ષર પટેલ 310 રેટિંગ પોઇન્ટ સાથે 5માં નંબર પર છે. આ સિવાય જો રૂટ પણ 272 રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં 7મા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો :  દિલ્હી કેપિટલે બતાવ્યો બહારનો રસ્તો તો BCCIએ કર્યો પૈસાનો વરસાદ

Back to top button