ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
હોટનેસની મલિકાએ પિંક બિકિની પહેરી દરિયામાં આગ લગાડી, જુઓ સાક્ષી મલિકનો સેક્સી અંદાજ


ફિલ્મ ‘સોનૂ કી ટીટૂ કી સ્વીટી’ ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ સાક્ષી તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પિંક બિકિનીમાં તસવીરો શેર કરી છે.

સોશિયલ મીડિયામાં સાક્ષી મલિકની બિકિની તસવીરો વાયરલ થઈ છે. અભિનેત્રીની બિકિની તસવીરોએ આગ લગાવી છે. દરિયાની વચ્ચે એક્ટ્રેસ એન્જોય કરતી જોવા મળે છે.

સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે. સાક્ષી ઈન્સ્ટાગ્રામ પર તેની બિકિની તસવીરો શેર કરતી રહે છે.
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચાહકો પણ સાક્ષીના હોટ અંદાજને લાઈક કરે છે. સાક્ષી મલિકની ખૂબસુરત અદાઓના કારણે ફેન્સ તેના દિવાના બન્યા છે.
