ફોટો સ્ટોરી
HOT LOOK : 21 વર્ષની અવનીત કૌરે ઇન્ટરનેટ પર લગાવી આગ ,જેકેટ સાથે સેક્સી બ્લેક ફ્રન્ટ નોટ બ્રાલેટમાં બતાવી હોટનેસ


અવનીત કૌર : 21 વર્ષની અવનીત કૌરે પારદર્શક ટોપમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ. અવનીત કૌર સફેદ-બ્લેક બ્રાલેટ સાથે તેના હોટ બ્લેક આઉટફિટમાં સૌ કોઈને મોહી જાય છે. અવનીત કૌર હિન્દી મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધુ સ્ટાઇલિશ અને પ્રતિભાશાળી અભિનેતા છે.જેને મર્દાની,મર્દાની 2 માં પણ ખાસ ભાગ ભજવ્યો હતો.
અવનીત કૌરએ પોતાની અદાથી સોં કોઈના દિલ જીતી લે છે. અને અવનીત કૌર પોતાના INSTAGRAM એકોઉન્ટ પર પોતાના હોટ અને સેક્સી ફોટા દ્વારા સ્ટાઇલિશ ફોટા શેર કરે છે. અને હોટ બ્લેક આઉટફિટમાં સનસનાટી ભર્યા નિખાલસ પોઝ આપે છે.
આ પણ વાંચો : BOLD LOOK : શિમરી બેકલેસ ડ્રેસમાં દિવ્યા અગ્રવાલએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ મનમોહક તસ્વીરો