ગૃહમંત્રી અમિત શાહ : PFI પર સૌથી મોટા એક્શનને લઈને હાઇલેવલ મીટિંગ
બિહાર અને યુપી સહિત દેશમાં વિવિધ રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના નેતાઓ દરોડા પાડી વધું કાર્યવાહી હાથ ધરી છે. 100થી વધુ લોકોની ધરપકડ ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને હાઇલેવલ મીટિંગબોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે.
PFI વિરુદ્ધ મોટું અભિયાન
દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા. બિહાર અને યુપી સહિત દેશમાં વિવિધ રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના નેતાઓ દરોડા પાડી વધું કાર્યવાહી હાથ ધરી છે. 100થી વધુ લોકોની ધરપકડ ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને હાઇલેવલ મીટિંગબોલાવી છે.
Delhi | Union Home Minister Amit Shah chairs a meeting with officials including NSA, Home Secy, DG NIA on raids by NIA on PFI
(file pic) pic.twitter.com/rEuspoPaqX
— ANI (@ANI) September 22, 2022
ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી હાઇલેવલ મીટિંગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને હાઇલેવલ મીટિંગ યોજી છે. આ બેઠકમાં NSA, NIAના મહાનિર્દેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. NIA અને EDની રડાર પર PFIના ચેરમેન ઓએમએ સલામ પણ છે, જેમના ઘરે અડધી રાત્રે NIA અને ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રની મોટી બેઠક હાલ ચાલી રહી છે.
Total 106 PFI members arrested so far in multiple raids carried out by jt team of NIA, ED & state police across 11 states incl Andhra Pradesh (5), Assam (9), Delhi (3), Karnataka (20), Kerala (22), MP (4), Maharashtra (20), Puducherry (3), Rajasthan (2), TN (10) & UP (8): Sources pic.twitter.com/QMd9geHHbW
— ANI (@ANI) September 22, 2022
100થી વધુ લોકોની ધરપકડ
સૂત્રો અનુસાર, દેશના 10 રાજ્યોમાં NIA અને દરોડા પાડ્યા છે. અને આ દરમિયાન PFIના 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.