ફોટો સ્ટોરીમનોરંજન

હિના ખાનનો સ્ટાઈલીશ લૂક, એક્ટ્રેસના સ્વેગથી ચાહકો રહી ગયા દંગ

Text To Speech

હિના ખાનની ગણતરી ટીવીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક છે. તો સાથે જ હિના પણ પોતાના ફેન્સને આંનનદીત કરવાનો કોઈ મોકો છોડતી નથી.

ફાઈલ ફોટો

હિના ખાને ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ફાઈલ ફોટો

લેટેસ્ટ તસવીરોમાં હિના ખાનનો ખૂબ જ સ્ટાઇલિશ લુક તેમજ મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જોવા મળી રહી છે.

ફાઈલ ફોટો

હિના ખાનની આ તસવીરો પર તેમના ચાહકો જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિનાના ફેન્સની યાદી ખુબ લાંબી છે.

ફાઈલ ફોટો

હિના ખાનની દરેક સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. તે જ સમયે, અભિનેત્રી પણ ઘણીવાર કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.

ફાઈલ ફોટો

હિના ખાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં 8 વર્ષ સુધી કામ કર્યું, ત્યારબાદ તેણે શોને અલવિદા કહી દીધું. યે રિશ્તા બાદ હિના બિગ બોસમાં જોવા મળી હતી.

Back to top button