મનોરંજન

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હિના ખાન, યુઝરે કહ્યું- “આટલો દેખાડો ન કરો…

Text To Speech

હિના ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હિના ખાન ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના કામ માટે તો ક્યારેક પોતાના રિલેશનશિપ માટે અભિનેત્રી હંમેશા લાઇમલાઇટમાં રહે છે. અભિનેત્રી ટૂંક સમયમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. હિના પોતે બનાવેલી ગોળ રોટલી જોઈને ઘણી ખુશ દેખાઈ રહી છે. નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી હિના ખાન ટૂંક સમયમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો : ઉર્ફી જાવેદે પહેરી ટામેટાથી બનેલી બુટ્ટી,અભિનેત્રીએ કહ્યું- હવે આ છે નવું સોનું

Watch: Hina Khan Tries To Make Chapati On Goan Ka Chulha | IWMBuzz

આ દિવસોમાં હિના એક ગામમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગામમાં રોટલી બનાવતી જોવા મળી રહી છે. હિના ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના કામ માટે તો ક્યારેક પોતાના રિલેશનશિપ માટે અભિનેત્રી હંમેશા લાઇમલાઇટમાં રહે છે. વીડિયોમાં હિના ગામના સ્ટવ પર રોટલી બનાવતી જોવા મળી રહી છેહિના પોતે બનાવેલી ગોળ રોટલી જોઈને ઘણી ખુશ દેખાઈ રહી છે. હિના ખાને કેપ્શનમાં લખ્યું- ‘પહેલીવાર મેં ગામના સ્ટવ પર ગોળ રોટલી બનાવી.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan)

આ પણ વાંચો : શિલ્પાએ સલમાન અને તેના સબંધોનો કર્યો ખુલાસો અભિનેત્રીએ કહ્યું સલમાન મોડી રાત્રે મારા ઘરે આવતો….

અભિનેત્રીના લુકની વાત કરીએ તો તે દેશી અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પંજાબી સ્ટાઈલનો સૂટ પહેર્યો છે. હિના ખાન ખુબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ અભિનેત્રીની તારીફ કરી રહ્યા છે. કેટલાક ફેન્સને હિનાની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આટલો દેખાડો ન કરો…બીજા યુઝરે લખ્યું, “આ લોકો તમારી સાથે કેમ એવું વર્તન કરે છે કે તમે નાનપણથી ક્યારેય રસોડું જોયું નથી… અરે, તમારી ઉંમર 35 થી ઓછી ન હોવી જોઈએ, આ ઉંમરે જો તમને રોટલી બનાવતા નથી આવડતું, તો તમે મહાન છો.”

આ પણ વાંચો : Chandramukhi 2: કંગના રનૌતની ચંદ્રમુખી-2નો ફર્સ્ટ લુક આવ્યો સામે

Back to top button