- સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં હિમપ્રપાત
- આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત,11 ઘાયલ
- ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા
સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં મંગળવારે ભારે હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Sikkim | 22 tourists rescued after avalanche strikes at 14th mile on Jawaharlal Nehru road connecting Gangtok with Nathula; rescue operation underway, says BRO.
350 stranded tourists and 80 vehicles were rescued after snow clearance from the road. pic.twitter.com/xJAnNR09Bv
— ANI (@ANI) April 4, 2023
હિમસ્ખલન દરમિયાન 150 થી વધુ પ્રવાસીઓ આ વિસ્તારમાં હોવાના અહેવાલ છે. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું.
#WATCH | Rescue operation underway at 14th mile on Jawaharlal Nehru road connecting Gangtok with Nathula after an avalanche strikes the area in Sikkim
22 tourists who were trapped in snow have been rescued. 350 stranded tourists and 80 vehicles were rescued after snow clearance… pic.twitter.com/kkV85NFWI5
— ANI (@ANI) April 4, 2023
હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Sikkim: 6 killed, over 80 feared trapped in avalanche on Nathula road@ANI Story | https://t.co/pCey4awmy4#Sikkim #Avalanche #Nathua #SikkimAvalanche pic.twitter.com/zwhDzrwK2u
— ANI Digital (@ani_digital) April 4, 2023
આ પણ વાંચો : વિશ્વ બેંકે ભારતના ફુગાવાના દરના અનુમાનમાં ઘટાડો કર્યો