ટ્રેન્ડિંગવિશેષશ્રી રામ મંદિર

શ્રી રામ મંદિર નિર્માણ પ્રક્રિયાનો આ વીડિયો તમે જોયો?

Text To Speech

અયોધ્યા, 14 જાન્યુઆરી, 2024: મોટાભાગના દેશવાસીઓએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું કામ લગભગ પૂરું થયું ત્યારે જ તેની ભવ્યતા વિશે જાણવા મળ્યું. અલબત્ત, હજુ પણ નિર્માણકાર્ય ચાલુ રહેવાનું છે અને તે સંપૂર્ણ થતાં એકાદ વર્ષ લાગી જશે, પરંતુ મંદિરના જે કોઈ દૃશ્યો જોવા મળ્યા તેનાથી શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા છે એટલું જ નહીં પરંતુ ભાવવિભોર થયા છે.

પરંતુ આ નિર્માણ પ્રક્રિયાના પ્રારંભ તથા છેવટે તે કેવું દેખાશે એ વિશે તેની સાથે સંકળાયેલા લોકો સિવાય કોઈનેય ખબર નથી. અને તેથી આ નિર્માણ પ્રક્રિયા સાથે સંકળાયેલી દેશની અગ્રણી કંપનીએ એક ગ્રાફિક વીડિયો જારી કર્યો છે. આ વીડિયો જોઈને પાયાથી શરૂ કરીને મંદિર પૂર્ણ થશે ત્યારે કેવું દેખાશે તેનો અંદાજ આવી શકે છે.

જૂઓ અહીં મંદિર નિર્માણ પ્રક્રિયાનો વીડિયોઃ

આ પણ વાંચોઃ અયોધ્યાના ઘાટ પર 14 લાખ દીવાઓથી બનાવી ભગવાન રામની તસવીર

Back to top button