ફોટો સ્ટોરીમનોરંજન
મૌની રોયનો સુપરહોટ અંદાજ તમે જોયો કે નહી


મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર મૌની તેની હોટ તસ્વીરો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારે છે. તાજેતરમાં મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટે શેર કર્યા છે. જેમાં તે હદથી વધુ ટાઈટ ફીટીંગ કપડામાં જોવા મળી રહી છે. વાઈટ કલરની આ ટાઈટ ડ્રેસમાં તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ થઈ રહ્યુ છે. તેના ફેન્સ આ તસ્વીરો પર હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટો શેર કરી મૌની રોય ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.