ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
પૂર્વાંચલના બાહુબલી અને યુપીના પૂર્વ મંત્રી હરિશંકર તિવારીનું નિધન


પૂર્વાંચલના બાહુબલી નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી હરિશંકર તિવારીનું નિધન થયું છે. હરિશંકર તિવારીએ ગોરખપુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. હરિશંકર તિવારી ઉત્તર પ્રદેશની રાજનીતિ અને બાહુબલીઓના અધ્યાયમાં હરિશંકર તિવારી એક ચર્ચિત નામ અને અધ્યાય રહ્યા છે.
Uttar Pradesh | Hari Shankar Tiwari, former MLA and state minister, passes away at his residence in Gorakhpur.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 16, 2023
હરિશંકર તિવારી પૂર્વાંચલમાં જન્મેલા બાહુબલી તરીકે ઓળખાતા હતા. 70ના દાયકામાં ગોરખપુર યુનિવર્સિટીમાંથી બાહુબળની શરૂઆત કરી હતી.આ દરમિયાન હરિશંકર તિવારી પણ ચૂંટણી લડ્યા હતા.
