ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ કપસ્પોર્ટસ

હાર્દિક પંડ્યા ક્રિકેટ છોડીને ન્યૂઝ એન્કર બની ગયો !

Text To Speech

WORLD CUP 2023: પાકિસ્તાન સામેની ટીમ ઈન્ડિયાની જીત બાદ, હાર્દિક પંડ્યાએ એન્કર બનીને રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજનો ઇન્ટરવ્યુ લેતા નજરે ચડ્યા છે.

IND VS PAK: ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે યોજાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્યારે પાકિસ્તાને આપેલા 191 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે 30.3 ઓવરમાં જ પુરો કરીને જીત મેળવી હતી. મેચ જીત્યા પછી હાર્દિક પંડ્યા એન્કરની ભૂમિકા ભજવતા નજરે ચડ્યા હતા. એક વીડિયોમાં હાર્દિક પંડ્યા રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ સહિતના અગ્રણી ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને મેચ વિશે પુછી રહ્યા છે.

સાથી ક્રિકેટરોની મુલાકાત લેતા હાર્દિક પંડ્યા: તમે પણ જૂઓ વાયરલ વીડિયો…

 

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

  • આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે, ચાહકોએ કહી રહ્યા છે કે, ‘તેઓ આ વીડિયો આખો દિવસ જોઈ શકે છે.’ 

આ પણ વાંચો: ENG vs AFG: ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો કર્યો નિર્ણય

Back to top button