ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Happy Birthday : કેટરિના કૈફ આજે મનાવી રહી છે 40 મો જન્મદિવસ


Happy Birthday : કેટરિના કૈફને આજે કોઈ પરિચયની જરૂર નથી. કેટરિના કૈફએ બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે. બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બૂમ’થી કરી હતી, જે ફ્લોપ રહી હતી, જો કે, તેણીએ ટૂંક સમયમાં જ ‘એક થા ટાઈગર’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘નમસ્તે લંડન’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.કેટરિના કૈફ વેસ્ટર્ન લુક ઉપરાંત, તેણી ટ્રેડિશનલ લૂકમાં પણ અવારનવાર જોવા મળે છે.કેટરિના કૈફએ અભિનયની સાથે તે તેના દેખાવ અને સુંદરતાને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. કેટરિના કૈફએ વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી ભાગ્યે જ લાઈમલાઈટમાં રહે છે. ભાગ્યે જ આપણને તેની ઝલક જોવા મળે છે.કેટરિના કૈફ ઈન્સ્ટાગ્રામ પર 74.1 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : સની લિયોને પહેર્યો 1.8 લાખ રૂપિયાનો અદ્દભૂત ડ્રેસ; જોતા જ રહી જશો