IPL 2023: ગુજરાત ટાઈટન્સનો ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય, ધમાકેદાર ઓપનિંગ સેરેમની
IPL 2023ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો છે. હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન Gujarat Titans અને Chennai Super Kings વચ્ચેની આ મેચમાં ખેલાડીઓના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. બંને ટીમોના ચાહકો ઈચ્છે છે કે તેમના ખેલાડીઓ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ફોર્મ જાળવી રાખે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાતના ખેલાડીઓ તેમની પ્રથમ મેચમાં જોરદાર પ્રદર્શન કરવા ઈચ્છશે. આ સિઝનમાં બંને ટીમમાં ઘણા નવા ખેલાડીઓ જોડાયા છે. આવી સ્થિતિમાં ટીમનું કોમ્બિનેશન છેલ્લી સીઝન કરતા એકદમ અલગ જોવા મળી રહ્યું છે.
ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સ ઉમટી પડ્યા
IPL 2023ની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાને ઓપનિંગ સેરેમનીમાં સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. BCCI પ્રમુખ રોજર બિન્ની અને BCCI સેક્રેટરી જય શાહે ધોનીને ગળે લગાવીને પ્રોત્સાહિત કર્યા હતા. બંને ટીમના ખેલાડીઓ પ્રથમ મેચમાં પોતાનું કૌશલ્ય બતાવવા માટે ઉત્સુક છે.
Sound ????@iamRashmika gets the crowd going with an energetic performance ????
Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony ???? pic.twitter.com/EY9yVAnSMN
— IndianPremierLeague (@IPL) March 31, 2023
What a performance by tammanah Bhatia and Rashmika mandana#tataipl2023 #RashmikaMandanna #tamanahbhatia #JioCinema
????-jiocinema pic.twitter.com/DphBUSJTF5— cricnews (@vivraj0121) March 31, 2023
???????????????????????????????? ???????? ????????????????!@tamannaahspeaks sets the stage on ???????? with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C
— IndianPremierLeague (@IPL) March 31, 2023
????????????????????????????????????!
How about that for a performance to kick off the proceedings ????????@arijitsingh begins the #TATAIPL 2023 Opening Ceremony in some style ???????? pic.twitter.com/1ro3KWMUSW
— IndianPremierLeague (@IPL) March 31, 2023
#IPL2023OpeningCeremony @msdhoni
Thala dhoni ????????????
Marana mass entry pic.twitter.com/B6QpCN38yJ— sai prabhas reddy (@saiprabhasredd2) March 31, 2023
અહીં જાણો પ્લેઇંગ ઈલેવન
Chennai Super Kings: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટમેન, કેપ્ટન), ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, સિમરજીત સિંહ.
Gujarat Titans : શુભમન ગિલ, કેન વિલિયમસન, શ્રીકર ભરત (વિકેટમાં), હાર્દિક પંડ્યા (સી), મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, આર સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી.