ખેડૂતો બાદ શિક્ષકોનો સરકાર સામે મોરચો, TET ફરજિયાતના નિર્ણય સામે રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી
Gujarat Teachers Protest 2026: ગુજરાતમાં હવે ખેડૂતો બાદ શિક્ષકો પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ઉતરશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 17 જૂનથી 20 જૂન સુધી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવશે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને અલગ-અલગ … વાંચન ચાલુ રાખો ખેડૂતો બાદ શિક્ષકોનો સરકાર સામે મોરચો, TET ફરજિયાતના નિર્ણય સામે રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી
એમ્બેડ કરવા માટે તમારા વર્ડપ્રેસ સાઇટ માં આ યુઆરએલ કોપી પેસ્ટ કરો
એમ્બેડ કરવા માટે તમારા સાઇટ માં આ કોડ કોપી પેસ્ટ કરો