ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ, જાણો કયા ધોધમાર પડશે વરસાદ

Text To Speech
  • રવિવારના દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ આવશે
  • બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે
  • મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેથી હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે. તેમજ રાજ્યના આઇસોલેટ પ્લેસમાં વરસાદની સંભાવના રહેલી છે. જેમાં રવિવારથી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: શ્રાવણ મહિનાની શરૂવાત મોંઘવારીનો માર પડ્યો, જાણો કેટલા વધ્યા ફ્રૂટના ભાવ

બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે

નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં 94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આવતીકાલે અને રવિવારે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 2-3 દિવસમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે. આજે રાજ્યના આઇસોલેટ પ્લેસમાં વરસાદની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં 2થી 3 દિવસમાં વરસાદનું જોર વધશે. જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે. આજે રાજ્યના આઇસોલેટ પ્લેસમાં વરસાદની સંભાવના છે. રવિવારથી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમાં તાપી, ભરૂચ, દમણમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: ફરજ પર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા કર્મચારીઓ પર DGPએ કરી લાલ આંખ 

રવિવારના દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ આવશે

રવિવારના દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ આવશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે અને રવિવારે અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસશે. દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

Back to top button