અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
ગુજરાતઃ ભાજપે નગરપાલિકા પ્રમુખો-ઉપપ્રમુખોની કરી નિયુક્તિ, જાણો કોની કોની લોટરી લાગી?


ગાંધીનગર, 6 માર્ચ, 2025: ગુજરાતમાં ભાજપે નગરપાલિકા પ્રમુખો તથા ઉપપ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. પક્ષ દ્વારા આ અંગે એક યાદી જાહેર કરવામાં આવી છે.
પક્ષે વલસાડથી લઈને ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ કરી છે. જુઓ સંપૂર્ણ યાદી અહીં.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ઉપપ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રમુખશ્રીઓ તથા… pic.twitter.com/6pwu8Z5Nji
— BJP Gujarat (@BJP4Gujarat) March 5, 2025
આ પણ વાંચોઃ સાવધાન: ગુજરાતમાં અહીંથી ઝડપાયો મોટા પાયે નકલી પનીર અને કપાસીયા તેલનો જથ્થો