ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપના ગઢમાં શું આપ કરી શકશે પ્રવેશ ? જાણો તમામ બેઠકનું રાજકીય ગણિત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની વિવિધ બેઠકો પર કોનું પ્રભુત્વ છે અને કેટલા મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે..
ઓલપાડ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની ઓલપાડ બેઠક પર.. સુરતીની ઓલપાડ બેઠક પણ ભાજપનો ગઢ ગણાય છે. ઓલપાડ બેઠક પર છેલ્લા 3 દાયકાથી ભાજપનો કબ્જો છે. આ બેઠક પર ત્રિકોણીયો જંગ જોવા મળે છે.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
2017માં ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ભાજપના મુકેશ પટેલે કોંગ્રેસના યોગેન્દ્રસિંહ બાકરોલા સામે 62,828 શાનદાર જીત મેળવી હતી. આ વખતે ધામક માલવિયા મેદાનમાં છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
માંગરોળ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની માંગરોળ બેઠક પર..
માંગરોળ તાલુકો સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. માંગરોળ આ તાલુકાનું મુખ્ય મથક છે. માંગરોળ બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. એક સમયે આ બેઠક કોંગ્રેસ સમર્પિત હતી પરંતુ 1995માં આ બેઠક પર ભાજપના રમણભાઈ ચૌધરીએ કોંગ્રેસના મગનભાઈ વસાવાને હરાવીને ભાજપનું ખાતું ખોલ્યું હતું. 2002થી 2017 સુધીની સળંગ 4 ટર્મથી ગણપત વસાવા આ બેઠક પર ચૂંટણી જીત્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 પુરુષ અને 2 મહિલા મળી કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 7 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંગરોળ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 156079 મતદાન થયું. આ ક્ષેત્રમાં મતદાતાઓની કુલ સંખ્યા 200778 હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંગરોળ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 77.74 ટકા મતદાન થયું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપના ગણપત વસાવાની જીત થઇ હતી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
માંડવી બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની માંડવી બેઠક પર..
માંડવી બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1985થી અહીં માત્ર એક વખત કોંગ્રેસની જીત થઈ હતી, જ્યારે બાકીની તમામ 8 ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો હતો. 2002ના રમખાણ બાદ અહીં એક વખત કોંગ્રેસના છબીલ પટેલની જીત થઈ હતી. જે બાદની છેલ્લી 3 ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારની જીત થાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 પુરુષ અને 0 મહિલા મળી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. માંડવી બારડોલી લોકસભા બેઠકમાં આવે છે.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંડવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ આનંદ ચૌધરીએ ભાજપના પ્રવિણ ચૌધરી હરાવ્યા હતા. આ ચૂંટણી આનંદ ચૌધરીએ 50776 મતોના અંતરથી જીતી હતી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કામરેજ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની કામરેજ બેઠક પર..
કામરેજ બેઠક પર પાટીદાર મતદાતાઓનો દબદબો જોવા મળે છે. 2002થી આ સીટ પર ભાજપનો કબજો છે. પાટીદાર આંદોલન છતાં પણ અહીંથી 2017માં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જો કે, આ વખતે આપ પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવતાં આ બેઠકની ચૂંટણી પર ભારે રસાકસી જોવા મળી શકે છે. કામરેજ બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. કામરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલ છે. કામરેજમાં 69 જેટલા ગામો આવેલા છે. આ બેઠક પર પહેલી વિધાનસભા ચૂંટણી 1975માં યોજાઈ હતી. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગનાઇઝેશન(NCO)ના ધનજીભાઈ રાઠોડનો વિજય થયો હતો. જોકે 1980થી આ બેઠક પર કોંગ્રેસ જીતતું આવતું હતું પરંતુ 1995માં ધનજીભાઈ રાઠોડ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2002થી આ બેઠક પર ભાજપનો વિજય થતો આવ્યો છે.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કામરેજ વિધાનસભા ક્ષેત્રથી ભાજપ વી.ડી.ઝાલાવડિયાએ કોંગ્રેસના અશોક જીરાવાલાને 28191 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં વિજેતા ઉમેદવાર વી.ડી.ઝાલાવડિયાને 147371 મત મળ્યા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સુરત પૂર્વ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરત પૂર્વ બેઠક પર..
આ બેઠક સુરત જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરત છે. મુંબઇથી અલગ રાજ્ય બન્યા બાદ ગુજરાતમાં 1962માં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સુરત પૂર્વ બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો જોવા મળે છે. 1990 બાદ આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. માત્ર 2002ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. જે બાદ 2007, 2012, 2017માં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. 2007 અને 2012માં ભાજપના રણજીત ગીલાટીવાલા જીત્યા હતા. જો કે, 2017માં નો રિપીટ થિયરીને કારણે ભાજપે અરવિંદ રાણાને ટિકિટ આપી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 29 પુરુષ અને 3 મહિલા મળી કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 17 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત ઇસ્ટ વિધાનસભા ક્ષેત્રથી ભાજપ અરવિંદ રાણાએ કોંગ્રેસના નીતિન ભરૂચાને 13347 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત ઇસ્ટ વિધાનસભા ક્ષેત્રમાં વિજેતા ઉમેદવાર અરવિંદ રાણાને 72638 મત મળ્યા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સુરત નોર્થ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરત નોર્થ બેઠક પર..
આ બેઠક સુરત જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરત છે. આ બેઠક પર પહેલી ચૂંટણી 1967માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. એ સમયે આ બેઠકને કોંગ્રેસ પ્રભાવિત બેઠક માનવામાં આવતી હતી પરંતુ 1990માં ભાજપના કનુભાઈ માવાણીએ કોંગ્રેસના ઝીણાભાઈ ખેનીને હરાવીને ભાજપનું ખાતુ ખોલ્યું હતું. ત્યારથી આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે. આ બેઠક પર 1995, 98 અને 2002માં ધીરુભાઈ ગજેરાનો સળંગ ત્રણ ટર્મ વિજય થયો હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 21 પુરુષ અને 0 મહિલા મળી કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 8 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત નોર્થ વિધાનસભા ક્ષેત્રથી ભાજપ કાંતિભાઈ બલરએ કોંગ્રેસના દિનેશ કાછડિયાને 20022 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત નોર્થ વિધાનસભા ક્ષેત્રમાં વિજેતા ઉમેદવાર કાંતિભાઈ બલરને 58788 મત મળ્યા હતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
વરાછા બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની વરાઠા બેઠક પર..
વરાછા રોડ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. સુરત શહેરની વરાછા રોડ વિધાનસભા સીટ વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. 2012 અને 2017માં કુમાર કનાણીનો ભાજપની ટિકિટ પર વિજય થયો હતો. જેઓ ગુજરાત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચુક્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કિશોર કાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના કિશોરભાઈને 68,472 વોટ મળ્યા હતા જ્યારે પાટીદાર સમાજમાંથી જ આવતા કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 54,474 મત મળ્યા હતા. જ્યારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર કાનાણીએ કોંગ્રેસને ધીરુ ગજેરાને હરાવીને જીત મેળવી
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કિશોર કાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના કિશોરભાઈને 68,472 વોટ મળ્યા હતા જ્યારે પાટીદાર સમાજમાંથી જ આવતા કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 54,474 મત મળ્યા હતા. જ્યારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર કાનાણીએ કોંગ્રેસને ધીરુ ગજેરાને હરાવીને જીત મેળવી
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કરંજ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની કંરજ બેઠક પર..
કરંજ સુરત લોકસભા બેઠકમાં આવે છે. કરંજ ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. 2008 વિધાનસભાના સીમાંકન પછી કરંજ વિધાનસભાની રચના કરવામાં આવી હતી અને 2012માં આ વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કામદારો કામ કરે છે. રહેણાંક વિસ્તારોની વાત કરીએ તો અહીં મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો રહે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 19 પુરુષ ઉમેદવારો અને 2 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા,તો 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
આ બેઠક પર વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી. ભાજપના પ્રવીણભાઈ ઘોઘારી કરંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણભાઈ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશભાઈ રબારીને લગભગ 35,000 મતોથી હરાવીને જીત મેળવી હતી. જ્યારે 2012માં ભાજપના જનક ભાઈ બગદાણાવાલાએ કોંગ્રેસના જયસુખભાઈ ઝાલાવાડિયાને 55 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
લિંબાયત બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની લિંબાયત બેઠક પર..
લિંબાયત સુરત લોકસભા બેઠકમાં આવે છે. લિંબાયત એ સુરત શહેરનું એક ઝોનલ નગર છે. આ વિસ્તારમાં સ્થળાંતર કરનારાઓની વૃદ્ધિને કારણે આ વિસ્તાર તેના આડેધડ વિકાસ માટે પણ જાણીતો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 38 પુરુષ ઉમેદવારો અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. સુરતની લિંબાયત વિધાનસભા સીટ વર્ષ 202માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર પ્રવાસીઓની સંખ્યા વધુ છે. તેથી મોટી સંખ્યામાં પ્રવાસી અને બહારના લોક પણ રોજગારીની શોધમાં આવીને અહીં વસ્યા છે.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ભાજપે વર્ષ 2012 અને 2017 એમ બંને વખત શાનદાર જીત મેળવી ધૂમ મચાવી દીધી હતી. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલે આ સીટ પર જીત મેળવી હતી. તો 2017ની ચૂંટણીમાં પણ ભાજપે ફરી સંગીતા પાટીલને જ મેદાનમાં ઉતાર્યા હતા. સંગીતા પાટીલ વિરૂદ્ધ કોંગ્રેસ રવિન્દ્ર પાટીલને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં સંગીતા પાટીલે રવીન્દ્ર પાટીલને 31 હજાર 951 મતથી હરાવીને બીજી વખત જીત મેળવી હતી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ઉધના બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની ઉધના બેઠક પર..
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ પોતાના વિકાસકામોની ગાથા ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ઉધના ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 164 નંબરની બેઠક છે. ઉધના સુરત જિલ્લામાં આવેલું છે અને તેની લોકસભા બેઠક સુરત છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 17 પુરુષ ઉમેદવારો અને 1 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ ઉધના બેઠકને પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સુરતની જ ઉધના બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા બેઠક ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં આવતી હતી. નરોત્તમ પટેલ 1995થી 2007 સુધીની ચૂંટણીમાં ચોર્યાસી બેઠક પરથી જીત્યા હતા. ઉધના અલગ બેઠક બન્યા બાદ 2012માં નરોત્તમ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2017માં પણ ભાજપના વિવેક નરોત્તમ પટેલનો વિજય થયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
આ પણ વાંચો : દાહોદ જિલ્લાના જાણો વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લેખાજોખા
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉધના વિધાનસભા બેઠક પર ભાજપના વિવેક પટેલની જીત થઇ હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉધના વિધાનસભા ક્ષેત્રથી ભાજપ વિવેક પટેલએ કોંગ્રેસના સતિષ પટેલને 42528 મતોના અંતરથી હરાવી જીત મેળવી હતી.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉધના વિધાનસભા ક્ષેત્રમાં કુલ 142096 મતદાન થયું. આ ક્ષેત્રમાં મતદાતાઓની કુલ સંખ્યા 233618 હતી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
મજુરા બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની મજુરા બેઠક પર..
સુરત જિલ્લાની મજુરા વિધાનસભા બેઠક એક મહત્વની બેઠક માનવામાં આવે છે. સુરત જિલ્લાની મજુરા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 165 નંબરની બેઠક છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી 2012 અને 2017ની ચૂંટણીમાં હર્ષ સંઘવી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 પુરુષ ઉમેદવારો અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 2012માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ધનપતરાજ જૈનને 71,556 વોટથી હરાવ્યા હતા. મજુરા વિધાનસભા બેઠક પર વર્ષ 2017ના આંકડાઓ અનુસાર જાતિગત સમીકરણો પર નજર કરીએ તો…
ગુજરાતી જૈન મારવાડી – 36,489
મોઢ વણિક, ખત્રી, રાણા સમાજ – 24,999
પાટીદાર – 24205
એસટી, એસસી- 24,941
ઉત્તર ભારતીય – 16230
પંજાબી સીંધી – 12,198 મતદારો
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મજુરા વિધાનસભા બેઠક પર કુલ 1,52,303 મતદાન થયું. આ બેઠક પર કુલ સંખ્યા 245040 હતી. જેમાં પુરુષ મતદાતાઓની સંખ્યા 134758 હતી. જ્યારે કુલ મહિલા મતદાતાઓની સંખ્યા 110279 હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મજુરા વિધાનસભા બેઠક ભાજપના હર્ષ સંઘવીએ શાનદાર જીત મેળવી હતી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કતારગામ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની કતારગામ બેઠક પર..
કતારગામ એ સુરત શહેરનો એક વિસ્તાર છે અને તે વિશ્વ પ્રસિદ્ધ સુરત હીરા ઉદ્યોગ ફેલાયેલો છે. કતારગામ સુરત લોકસભા બેઠકમાં આવે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 પુરુષ અને 1 મહિલા મળી કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કતારગામ વિધાનસભા ક્ષેત્રથી ભાજપ વિનોદ મોરડિયાએ કોંગ્રેસના જીજ્ઞેશ જીવાણીને 79230 મતોના અંતરથી હરાવી શાનદાર જીત મેળવી હતી.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
સુરત પશ્ચિમ બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરત પશ્ચિમ બેઠક પર..
સુરત પશ્ચિમ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 167 નંબરની બેઠક છે. સુરત પશ્ચિમ સુરત લોકસભા બેઠકમાં આવે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 17 પુરુષ અને 5 મહિલા મળી કુલ 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
2017માં આ બેઠક પરથી ભાજપના પુર્ણેશ મોદીનો 77882 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 111615 મત મળ્યા હતા. કોંગ્રેસના ઇક્બાલ પટેલને 33733 મળ્યા હતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
બારડોલી બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની બારડોલી બેઠક પર..
બારડોલી દક્ષિણ ગુજરાતનું મહત્વનું શહેર છે. આ શહેર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. બારડોલી સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું છે. સુરત જિલ્લાનું આ ગામ બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
આ પણ વાંચો : ગુજરાતનું હૃદય અમદાવાદ શહેરના વિધાનસભા ચૂંટણીના લેખાજોખા – પાર્ટ 1
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. 2017માં ભાજપના ઇશ્વર પરમારનો 34854 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 94774 મત મળ્યા હતા. કોંગ્રેસના તરુણ વાઘેલાને 59920 મત મળ્યા હતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ચોર્યાસી બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની ચોર્યાસી બેઠક પર..
ચોર્યાસી 1995થી આ બેઠક ભાજપના ગઢ સમાન છે. સુરત જિલ્લામાં આવેલા કામરેજ તાલુકામાં આવેલું ગામ છે. ચોર્યાસી ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ અને પાટીદારો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. ચોર્યાસી સુરત લોકસભા બેઠકમાં આવે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 18 પુરુષ અને 3 મહિલા મળી કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 6 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
આ પણ વાંચો : ગુજરાતનું હૃદય અમદાવાદ શહેરના વિધાનસભા ચૂંટણીના લેખાજોખા – પાર્ટ 2
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ૃૃૃૃૃૃૃૃૃ
આ બેઠક પર સળંગ ચાર ટર્મ સુધી નરોત્તમ પટેલ વિજય થયા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રથી ભાજપ ઝંખના પટેલએ કોંગ્રેસના યોગેશ પટેલને 110819 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. તેમને 173882 મત મળ્યા હતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
મહુવા બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. સુરત જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ સુરતમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ સુરતની મહુવા બેઠક પર..
મહુવા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મહુવા આ તાલુકાનું મુખ્ય મથક છે. મહુવા બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. આ બેઠક પર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો. 1998માં ભાજપના દેવદતકુમાર પટેલે કોંગ્રેસના ઇશ્વરભાઈ વાહિયાને હરાવીને ભાજપનું કમળ આ બેઠક પર ખીલવ્યું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 પુરુષ અને 3 મહિલા મળી કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. મળતી માહિતી મુજબ વર્ષ 2007ને બાદ કરતા 2002, 2012 અને 2017માં આ બેઠક પર ભાજપનો વિજય થયો છે.
તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
2017માં ભાજપના મોહન ડોડિયાએ કોંગ્રેસના મોહન ઢોડિયા 6433 મતોથી હરાવ્યા હતા. તેમને 82607 મત મળ્યા હતા.