ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: નવસારી જિલ્લામાં કોંગ્રેસ, ભાજપ કે આપ ? જુઓ શું છે રાજકીય સમીકરણ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાયું છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે. તો આવો નવસારીની તમામ બેઠકોના રાજકીય સમિકરણ પર એક નજર કરીએ..

gujarat election
gujarat election

વાંસદા બેઠક

 ગુજરાત વિધાનસભા ચૂંટણીને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ ભરૂચમાં પણ જોવા મળશે. તો આવો નજરી કરીએ નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર..

આઝાદી પહેલાંનું એક રજવાડું

 વાંસદા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમજ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. વાંસદા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 177 નંબરની બેઠક છે. વાંસદા નવસારી જિલ્લામાં આવે છે પરંતુ તેની લોકસભા બેઠક વલસાડ છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.

કોંગ્રેસનું રાજ

વાંસદા બેઠક નવસારી લોકસભા સીટ હેઠળ આવે છે. નવસારી સીઆર પાટીલનો ગઢ ગણાય છે. ભાજપ દ્વારા વાંસદા બેઠક પર કોંગ્રેસને હટાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પણ હજુ સુધી ભાજપને તેમાં સફળતા મળી નથી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 પુરુષ અને 0 મહિલા મળી કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાંસદા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસ અનંત પટેલએ ભાજપના ગણપત મહલાને 18393 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ગણદેવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ ભરૂચમાં પણ જોવા મળશે. તો આવો નજરી કરીએ નવસારી જિલ્લાની ગણદેવી બેઠક પર..

ગણદેવી નવસારી લોકસભા બેઠકમાં આવે છે. ગણદેવી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 176 નંબરની બેઠક છે. ગણદેવીમાં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે. વર્ષ 1866માં નંદશંકર મહેતાએ લખેલી નવલકથા કરણ ઘેલોમાં ગણદેવીનો ઉલ્લેખ જોવા મળે છે.

ગણદેવી બેઠક ભાજની મજબૂત સીટ

ગણદેવી બેઠક ભાજની મજબૂત સીટ ગણાય છે. 1995થી અહીં ભાજપને કોઈ હરાવી શક્યું નથી. 1995થી 2002 સુધી કરસન પટેલ 3 ટર્મ સુધી સળંગ ચૂંટણી જીત્યા હતા. 2017માં પણ અહીંથી ભાજપના ઉમેદવાર નરેશ પટેલની જીત થઈ હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 4 પુરુષ અને 1 મહિલા મળી કુલ 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગણદેવી વિધાનસભા ક્ષેત્રથી ભાજપ નરેશ પટેલએ કોંગ્રેસના સુરેશ હળપતિને 57261 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

નવસારી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ ભરૂચમાં પણ જોવા મળશે. તો આવો નજરી કરીએ નવસારી બેઠક પર..

નવસારી લોકસભા બેઠક છે. નવસારી જિલ્લો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે. નવસારી આ જિલ્લાનું મુખ્યમથક છે. નવસારી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 175 નંબરની બેઠક છે.

1990થી આ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય

નવસારી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ગઢ છે. 1990થી આ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થતો આવ્યો છે. આ બેઠક પર ભાજપને ટક્કર આપવી કોંગ્રેસ અને આપ માટે એક પડકાર છે. અહીંથી મંગુભાઈ પટેલ 1990થી 2002 એમ સળંગ 5 ટર્મ સુધી ચૂંટાતા આવ્યા હતા. જ્યારે છેલ્લી બે ટર્મથી પિયુષ દેસાઈ જીતતાં આવ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પુરુષ અને 4 મહિલા મળી કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નવસારી વિધાનસભા ક્ષેત્રથી ભાજપ પિયુષ દેસાઈએ કોંગ્રેસના ભાવનાબેન પટેલને 46095 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જલાલપોર બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ ભરૂચમાં પણ જોવા મળશે. તો આવો નજરી કરીએ નવસારી જિલ્લાની જલાલપોર બેઠક પર..

જલાલપોર નવસારી લોકસભા બેઠકમાં આવે છે.  જલાલપોર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 174 નંબરની બેઠક છે. જલાલપોર નવસારી તાલુકાનું મુખ્ય મથક છે. જલાલપોર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલાં છે.

1662 પછી 2002માં પહેલી વખત ભાજપના ઉમેદવારની જીત થઈ હતી

1962થી જલાલપોર બેઠક પર મોટાભાગે કોંગ્રેસના ઉમેદવારની જીત થતી હતી. જો કે, આ સિલસિલો 2002માં બદલાયો હતો. 2002માં ભાજપના ઉમેદવાર આર.સી.પટેલની જીત થઈ હતી અને 2017 એટલે કે ચાર ટર્મથી અહીંથી આર.સી.પટેલની જીત થતી આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 15 પુરુષ અને 2 મહિલા મળી કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 8 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જલાલપોર વિધાનસભા ક્ષેત્રથી ભાજપ આર.સી.પટેલએ કોંગ્રેસના પરિમલ પટેલને 25664 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.

Back to top button