ગુજરાત

રાજ્યના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 7 GAS અધિકારીઓની બદલી

Text To Speech

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 7 GAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીઓ જાહેર થવાની શક્યતાઓ વચ્ચે વહીવટી સરળતા ખાતર આ બદલીના હુકમ કરવામાં આવ્યા છે. તમામ GAS કેડરના જૂનિયર સ્કેલ અધિકારીઓને જુદી જુદી જગ્યાઓ ઉપર અલગ અલગ પોસ્ટ આપવામાં આવી છે.

અધિકારીઓની બદલીનું લીસ્ટ

Transfer List Hum Dekhenge
Transfer List Hum Dekhenge
Back to top button