ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોનાના ભાવમાં ઝીંકયો વધારો: જાણો કેટલું થયું મોંઘું

Text To Speech

નવી દિલ્હી, 27 માર્ચ: 2025: સતત 4 દિવસથી ચાલુ રહેલા સોનાના ભાવમાં ઘટાડો આખરે આજે બંધ થયો. આજે 27 માર્ચ, ગુરુવારે સોનું મોંઘું થયું છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,400 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 81,850 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. 27 માર્ચ 2025ના રોજ ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા પ્રતિ કિલો હતો. આજે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ સલામત રોકાણ તરીકે તેની વધતી માંગ છે. વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા અને ફુગાવાના દબાણને કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત સંપત્તિ તરીકે ગણી રહ્યા છે. વધુમાં, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં વધતું રોકાણ પણ કિંમતોને ટેકો આપી રહ્યું છે.

ગુરુવારે, 27 માર્ચ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 82,110 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 89,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 81,960 રૂપિયા અને 24 કેરેટ સોનું 89,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સમગ્ર દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીએ સોનું 400 રૂપિયા સસ્તુ થયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનાની કિંમત 89,460 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 82,010ના આસપાસ ટ્રેડ થઈ રહી છે

આ પણ વાંચો….ઘટાડા સાથે ખુલ્યા બાદ શેરબજારમાં તેજી: જાણો સેન્સેક્સ નિફ્ટીની સ્થિતિ

Back to top button