ફોટો સ્ટોરી

અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ હોટ ફોટા 

Text To Speech

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની મલાઈકા અરોરા કરતા પણ હોટ અને ગ્લેમરસ છે. જેનું ઉદાહરણ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છું. તે રોજબરોજ સુંદર ફોટા શેર કરી તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે ત્યારે તાજેતરમાં જ જ્યોર્જિયાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જ્યોર્જિયા તેના સિઝલિંગ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જ્યોર્જિયાએ સિલ્વર કલરનો હાઈ-સ્લિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે અદ્ભુત લાગી રહી છે. તેણે તેના વાળ બાંધ્યા છે અને હાઈ હીલ્સ પહેરી છે. જુઓ ફોટો..

 

Back to top button