ફોટો સ્ટોરીમનોરંજન

જેનેલિયા ડિસોઝા પહેલીવાર કરશે બંગાળી સિંગલ મધરનો રોલ ,અભિનેત્રીએ પૂછ્યું “આ ખાસ પાત્ર માટે કેવી રીતે તૈયારી કરવી?”

Text To Speech

જેનેલિયા ડિસોઝા ફિલ્મ ટ્રાયલ પીરિયડથી ઓટીટી ડેબ્યૂ કરી રહી છે. અભિનેત્રી પહેલીવાર બંગાળી સિંગલ મધરનો રોલ કરી રહી છે. અભિનેત્રીએ આ પાત્ર માટે કેવી રીતે તૈયારી કરી તે વિશે વાત કરી છે. અભિનેત્રીને અલગ અવતારમાં જોવા માટે તેના ચાહકો પણ ઉત્સુક છે. બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા ટૂંક સમયમાં OTT સ્પેસમાં પગ મુકવા જઈ રહી છે. તે ‘ટ્રાયલ પીરિયડ’થી ઓટીટી ડેબ્યૂ કરી રહી છે.

 

IWMBuzz, Author at IWMBuzz

 

Genelia D'Souza's stunning looks | The Times of India

Genelia DSouza Net Worth in 2023 How Rich is She Now? - News

Genelia D'souza opens up about her hiatus

‘ટ્રાયલ પીરિયડ’માં જેનેલિયા ડિસોઝા એક બંગાળી માતાની ભૂમિકા ભજવશે જે પોતાના બાળકને એકલા ઉછેરે છે . હાલમાં જ જીનીલિયાએ તેના પાત્ર વિશે વાત કરી હતી. જિનલિયા અને માનવ કૌલની ફિલ્મ ‘ ટ્રાયલ પીરિયડ ‘ 21 જુલાઈ 2023ના રોજ જિયો સિનેમા પર રિલીઝ થશે.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીનો ટ્રેડીશનલ લુક થયો વાયરલ

Back to top button