ફોટો સ્ટોરી
દરેક આઉટફીટમાં જેનેલિયા ડિસુઝા દેખાય છે ખુબ જ ક્યૂટ, જુઓ સુંદર ફોટા


બોલિવૂડ અભિનેત્રી જેનેલિયા ડિસુઝા ફેમસ અભિનેત્રીઓમાંની એક છે. તે દરેક પોશાકમાં ખુબ જ સુંદર દેખાય છે. જેનેલિયાએ રીતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા છે. રીતેશ અને જેનેલિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. જેનેલિયા તેના ફની વીડિયોના લીધે છવાયેલી રહે છે.