ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : GAS કેડરના ચાર ઉચ્ચ અધિકારીઓની બદલી

Text To Speech

રાજ્યના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા આજે સોમવારે સાંજે GAS કેડરના ચાર ઉચ્ચ અધિકારીઓની બદલી કરતો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એક બાદ એક અધિકારીઓને વહીવટી સરળતા ખાતર એક સ્થાનેથી બીજા સ્થાને મુકવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે વધુ એક બદલીનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે.

ક્યાં અધિકારીઓની કરવામાં આવી બદલી ?

 

 

Back to top button