અમદાવાદગુજરાત

ગાંધીનગરઃ કલોલ જીઆઈડીસી સ્થિત ફાર્મા કંપનીમાં આગ, એકનું મોત

Text To Speech

ગાંધીનગરના કલોલ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં આગ લાગી હતી. જેમાં એક આધેડનું નીચે પડી જવાથી મોત થયું હતુ. જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોર્મોન્સ ટેબ્લેટ બનાવતી કંપનીમાં રીએક્ટર સ્ટેટિક્સ ચાર્જ જનરેટ થવાથી સ્પાર્ક થયું હતુ. જેના કારણે આગ લાગી હતી.  જો કે ફાયરવિભાગ હજુ પણ તપાસ કરી રહ્યો છે.

Back to top button