

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે મંગળવારે મોડી સાંજે વધુ એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 70 મામલતદારોની બદલી કરવામાં આવી છે જ્યારે કે 28 નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું છે અને મામલતદાર તરીકે ઓર્ડર આપી અન્ય સ્થળે નિમણુંક કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બદલી અને પ્રમોશનના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.
બદલી થયેલા મામલતદારોનું લીસ્ટ


પ્રમોશન મેળવેલા નાયબ મામલતદારોનું લીસ્ટ
