ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

G20 Summit 2023 Live : Pm મોદીએ વિદેશી મહેમાનોનું કર્યુ સ્વાગત

Text To Speech

દેશની રાજધાની દિલ્હી જી-20 સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. ત્યારે આ G20માં ભાગ લેવા માટે યુએસ પ્રમુખ બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ઘણા દેશોના રાજ્યોના વડા દિલ્હી પહોંચ્યા હતા.

બિડેને જી-20ના પ્રમુખપદ માટે ભારતની પ્રશંસા કરી

G-20 સમિટ પહેલા PM નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની લગભગ 52 મિનિટ સુધી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. એરપોર્ટ પહોંચ્યા બાદ બિડેન સીધા PMના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ જો બિડેનએ ભારતને G-20ના પ્રમુખપદ માટે ભારતની પ્રશંસા કરી હતી અને ચંદ્રયાન-3ની સફળતા માટે ભારતને અભિનંદન પાઠવ્યા હતા
PM મોદી અને બિડેનની મુલાકાત બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.

 

 

Back to top button