ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

પીએમ મોદીના માતા હીરાબાની અંતિમયાત્રા શરુ…

Text To Speech

પીએમ મોદીના માતા હીરાબા શતાયુ વર્ષે નિધન થયુ છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગર તેમના નિવાસ્થાન રાયસણ ખાતે આવી તેમના અંતિમ દર્શન કર્યા. ત્યારબાદ હવે માતા હીરાબાની અંતિમયાત્રા શરુ થઈ ગઈ છે. ગાંધીનગર સેકટર 30 ખાતે કરાશે માતા હીરાબા ના અંતિમ સંસ્કાર.

 

 

નરેન્દ્ર મોદી - Humdekhengenews

તેમજ પીએમ  મોદીએ પણ માતા હીરાબાને કાંધ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંધવી તેમજ ભાજપના અન્ય મોટા નેતાઓ અહીં ઉપસ્થિત છે.

Back to top button