ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડીસામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Text To Speech

બનાસકાંઠાના ડીસામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  ડીસા નગરપાલિકાની આવનાર નવીન જનરલ બોર્ડમાં અશાંત ધારો લાગુ કરવા પત્ર લખ્યો છે.

letter

ડીસાના સંવેદનશીલ વિસ્તાર રાજપુર,સદરબજાર,ડોલીવાસ,મીરા મહોલ્લા,ભોપનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારો ખાલી થઈ રહ્યા હોવાથી  અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

શશીકાંત પંડ્યાએ રજૂઆત કરી છે કે હિન્દૂ સમાજના લોકો પોતાની મકાન,માલ-મિલકત વેચી સ્થળાંતર ન કરે અને ડર્યા વગર રહે તે માટે અશાંત ધારો લાગુ લાગુ થવો જરૂરી છે. વિધર્મીઓ દ્વારા ધાકધમકીઓ આપતી હોવાની રજૂઆત પણ તેમણે કરી છે.

Back to top button