ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદથી અયોધ્યાની પહેલી ટ્રેન રવાના, સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું

Text To Speech
  • પ્રથમ આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલીઝંડી આપવામાં આવી
  • મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો હાજર રહ્યા હતા
  • રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી

અમદાવાદથી અયોધ્યાની પહેલી ટ્રેન રવાના થઇ છે. જેમાં સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું છે. અમદાવાદથી રામલલ્લાના દર્શન માટે પહેલી ટ્રેન અયોધ્યા માટે રવાના થઇ છે. તેમાં સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી 

પ્રથમ આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલીઝંડી આપવામાં આવી

સાબરમતી સ્ટેશન પર ભગવાન શ્રી રામના ભક્તો પહોંચ્યા હતા. મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. જેમાં અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ભક્તો સાથે પ્રથમ આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. જેના સાથે જ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.

મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો હાજર રહ્યા હતા

સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું છે. ભગવાન શ્રી રામના ભક્તો સાબરમતી સ્ટેશન પહોંચ્યા હતા. મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રીએ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમજ લોકો ઢોલ નગારાના નાદ સાથે ભક્તો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે.

Back to top button