ફોટો સ્ટોરીમનોરંજન
જાણો કોણ છે મેહા જેના પર ફીદા થયો અક્ષર પટેલ


ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગતરોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયો. ગતરોજ વડોદરા ખાતે મેહા અને અક્ષર પટેલ લગ્ન થયા. અક્ષર અને મેહા લાંબા સમયથી કરી રહ્યા હતા એકબીજાને ડેટ. વાત કરીએ મેહાની તો તે વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશિયન છે. મેહા સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તેમજ મેહા સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર અને મેહા ઘણીવાર સાથે વેકેશન પર જતા હોય છે.