ટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મફેર એવોર્ડ 2024 નોમિનેશન્સઃ એનિમલને મળ્યા સૌથી વધુ નામાંકન

  • ફિલ્મફેર એવોર્ડ્સ 2024 માટે શાહરૂખને બે બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ અને ‘ડંકી’ માટે શ્રેષ્ઠ અભિનેતાનું નોમિનેશન, તો ‘એનિમલ’ને મળ્યા સૌથી વધુ નોમિનેશન, ’12th FAIL’ પણ નથી રહી પાછળ

મુંબઈ, 16 જાન્યુઆરીઃ ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિ માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખ ખાનને વર્ષ 2023 માં રિલીઝ થયેલી તેની બે બ્લોકબસ્ટર ફિલ્મો ‘જવાન’ અને ‘ડંકી’ માટે શ્રેષ્ઠ અભિનેતાનું નોમિનેશન મળ્યું છે . સાથે જ 12th FAILને પણ અનેક કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. જ્યારે રણબીર કપૂરની એનિમલને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. અહીં જુઓ ફિલ્મફેર એવોર્ડ્સ 2024 માટેના નોમિનેશનની યાદીની ઝલક.

શ્રેષ્ઠ ફિલ્મ

12th FAIL
એનિમલ
જવાન
ઓહ માય ગોડ-2
પઠાણ
રોકી ઓર રાનીકી પ્રેમ કહાની

શ્રેષ્ઠ ડિરેક્ટર

અમિત રાય (ઓહ માય ગોડ 2)
એટલી (જવાન)
કરણ જોહર (રોકી ઓર રાનીકી પ્રેમ કહાની)
સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
સિદ્ધાર્થ આનંદ (પઠાણ)
વિધુ વિનોદ ચોપરા (12th FAIL)

શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક્સ

12th FAIL (વિધુ વિનોદ ચોપરા)
ભીડ (અનુભવ સિન્હા)
ફરાઝ (હંસલ મહેતા)
જોરમ (દેવશીષ મખીજા)
સેમ બહાદુર (મેઘના ગુલઝાર)
થ્રી ઓફ અસ (અવિનાશ અરુણ ધાવરે)
ઝ્વિગાટો (નંદિતા દાસ)

શ્રેષ્ઠ અભિનેતા (મેલ)

રણબીર કપૂર (એનિમલ)
રણવીર સિંહ (રોકી ઓર રાનીકી પ્રેમ કહાની)
શાહરૂખ ખાન (ડંકી)
શાહરૂખ ખાન (જવાન)
સની દેઓલ (ધ બ્રિજ 2)
વિકી કૌશલ (સેમ બહાદુર)

શ્રેષ્ઠ અભિનેતા ક્રિટિક્સ

અભિષેક બચ્ચન (ઘૂમર)
જયદીપ અહલાવત (થ્રી ઓફ અસ)
મનોજ બાજપેયી (જોરમ)
પંકજ ત્રિપાઠી (OMG 2)
રાજકુમાર રાવ (ભીડ)
વિકી કૌશલ (સેમ બહાદુર)
વિક્રાંત મેસી (12th FAIL)

શ્રેષ્ઠ અભિનેત્રી (ફિમેલ)

આલિયા ભટ્ટ (રોકી ઓર રાનીકી પ્રેમ કહાની)
ભૂમિ પેડનેકર (થેંક્યુ ફોર કમિંગ)
દીપિકા પાદુકોણ (પઠાણ)
કિયારા અડવાણી (સત્યપ્રેમ કી કથા)
રાની મુખર્જી (મિસિસ ચેટર્જી v/s નોર્વે)
તાપસી પન્નુ (ડંકી)

શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સ

દીપ્તિ નેવલ (ગોલ્ડફિશ)
ફાતિમા સના શેખ (ધક ધક)
રાની મુખર્જી (મિસિસ ચેટર્જી v/s નોર્વે)
સૈયામી ખેર (ઘૂમર)
શહાના ગોસ્વામી (ઝ્વિગાટો)
શેફાલી શાહ (થ્રી ઓફ અસ)

શ્રેષ્ઠ અભિનેતા (સપોર્ટિંગ રોલ)

આદિત્ય રાવલ (ફરાઝ)
અનિલ કપૂર (એનિમલ)
બોબી દેઓલ (એનિમલ)
ઈમરાન હાશ્મી (ટાઈગર 3)
તોતા રોય ચૌધરી (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)
વિકી કૌશલ (ડંકી)

શ્રેષ્ઠ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ)

જયા બચ્ચન (રોકી ઓર રાની કી લવ સ્ટોરી)
રત્ના પાઠક શાહ (ધક ધક)
શબાના આઝમી (ઘૂમર)
શબાના આઝમી (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)
તૃપ્તિ ડિમરી (એનિમલ)
યામી ગૌતમ (OMG 2)

શ્રેષ્ઠ લિરિક્સ

અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે-જરા હટકે જરા બચકે)
અમિતાભ ભટ્ટાચાર્ય (તુમ ક્યા મિલે – રોકી અને રાની કી લવ સ્ટોરી)
ગુલઝાર (ઇતની સી બાત- સેમ બહાદુર)
જાવેદ અખ્તર (નિકલે થે કભી હમ ઘર સે-ડંકી)
કુમાર (ચાલ્યા- જવાન)
સિદ્ધાર્થ- ગરિમા (સતરંગા-એનિમલ)
સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહ (લુટ પુટ ગયા- ડંકી)

આ પણ વાંચોઃ કૈલાશ ખેરનું મનમોહક ગીત ‘રામ કા ધામ’ રિલીઝ, જુઓ વિડીયો

Back to top button