Photoshoot : માહિરા શર્માનો ઇન્ડિયન લૂક ,જોઈને ચાહકોના ઉડ્યા હોશ


Photoshoot : માહિરા શર્માએ બોલિવૂડ સુંદરી, ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, મોડલ અને સોશિયલ મીડિયા કોન્સલ છે. તેણીનો જન્મ જમ્મુ અને કાશ્મીર ભારતમાં થયો હતો. તેમનું પૂરું નામ માહિરા શર્મા અને ઉપનામMau છે. માહિરા બિગ બોસ-13ની પર્સનાલિટી રહી છે. તેના શ્રેષ્ઠ અભિનયને કારણે તેણીને દાદા સાહબ ફાળકે એવોર્ડ પણ મળ્યો છે. માહિરા શર્માએ પલ્લુ લટકાવીને ચાહકોના દિલ ઘાયલ કર્યા છે. માહિરા શર્માએ પંજાબી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. માહિરા શર્માએ બોલ્ડ લુક્સથી ચાહકોને દિવાના બનાવી દિધા.ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે માહિરા શર્મા. માહિરા શર્મા કપાળ પર કાળી બિંદી સાથે જાંબલી બ્લાઉઝ અને હાથમાં બંગડીઓ પહેરીલી જોવા મળી.માહિરા શર્માના દેસી લુક જોઈને ચાહકોના હોશ ઉડી ગયા. માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પર 7.1 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : મૃણાલ ઠાકુરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ