અનન્યા પાંડેના કિલર લુક્સથી ચાહકો દંગ, ખૂબ જ ટૂંકા ડ્રેસમાં અનન્યા પાંડેની બોલ્ડ સ્ટાઈલ


અનન્યા પાંડે: 23 વર્ષની અનન્યા પાંડે સફળ અભિનેત્રીઓની યાદીમાં તેમનું નામ સામેલ છે. માત્ર અભિનય જ નહીં પરંતુ તેણે પોતાની ડ્રેસિંની સ્ટાઈલથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે. હવે અનન્યા પાંડેએ નવા ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો જોઈને ફેન્સને જોશ ચડી ગયો છે.

અનન્યા પાંડેએ ખૂબ જ ટૂંકા ડ્રેસમાં તસવીરો ક્લિક કરી છે, જેમાં તે હોટ લાગી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અનન્યા પાંડે ફ્લોરોસન્ટ ગ્રીન કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

તેણે કેમેરા સામે એક કરતા વધુ હોટ પોઝ આપીને ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. અનન્યા પાંડેની કિલર બ્યુટીના લોકો પાગલ બની ગયા છે. અનન્યા પાંડેની તસવીરો પરથી ચાહકોની નજર હટતી નથી.

ફોટોશૂટ દરમિયાન અનન્યા પાંડેએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે બ્લેક કલરની હીલ્સ પહેરેલી જોવા મળી રહી છે, જેનાથી તે વધુ હોટ લાગી રહી છે.

અનન્યા પાંડેએ કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કર્યા છે. ફેન્સ તેની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

અનન્યા પાંડેના કિલર લુક્સ ચાહકો સોશ્યલ મિડીયા પર ખુબ પંસદ કરે છે, અને કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા થાકતા નથી. કેટલાક તેને સેક્સી કહે છે તો કેટલાકે તેને હોટી ગણાવે છે. આ સિવાય યુઝર્સે ફાયર ઈમોજીસ દ્વારા તેના હોટ લુકને ટ્રેન્ડ કરે છે.