ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

આ મોડલ જોઇને Uorfi Javed પણ લાગશે પાણી કમ……

Neha Malik :  ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકએ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચુકી છે. અભિનેત્રી નેહા મલિક તેના ફોટાને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે નેહા મલિક ચાહકો તેની તસવીરોને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. ભોજપુરી હસીનાએ સૌ કોઈના દિલોની ધડકન વધારી દીધી છે.નેહા મલિકના ફોટા જોઇને ચાહકોનો પરસેવો છુટી જાય છે. પોતાની ફિટનેસ અને બોલ્ડનેસના કારણે નેહા મહેફિલ લૂંટે છે.નેહા મલિકના ઈન્સ્ટાગ્રામ પર 4.1 મિલિયન ફોલઓર છે.

+

આ પણ વાંચો :  Photo Shoot : Shweta Tiwariએ શિમરી સાડીમાં ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો કરી શેર

Back to top button