ગુજરાત
આનંદો ! શિક્ષણ વિભાગના 88 જેટલા જુનિયર ક્લાર્કની સિનિયર સ્કેલમાં બઢતી, જૂઓ List…
પાછલા લાંબા સમયથી ગુજરાતનાં શિક્ષણ કર્મચારી જેની રાહ જોઇ રહ્યા હતા, તે સમાચાર આવી ગયા છે. ગુજરાતનાં સિનિયર શિક્ષણ કર્મચારીઓ માં આનંદની લાગણી જોવામાં આવી રહી છે. જી હા, રાજ્યના શિક્ષણ વિભાગનાં 88 જેટલા જુનિયર ક્લાર્કને સિનિયર સ્કેલ તરીકે બઢતી આપવામાં આવી છે. પ્રમોટેડ શિક્ષણ કર્મચારીઓને જુનિયર ક્લાર્ક વર્ગ-3 પગાર ધોરણ લેવલ-2માંથી સિનિયર ક્લાર્ક વર્ગ-3 સવર્ગ પગાર ધોરણ લેવલ -4માં બઢતી અપાઈ.
જુનિયર ક્લાર્કથી સિનિયર સ્કેલમાં બઢતી પામેલ કર્મચારીઓની યાદી