Dominica : ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટ સિરીઝને લઇને ખેલાડીઓએ મેદાનમાં રેડયો પરસેવો
India vs West Indies : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની શરુઆત થવા જઈ રહી છે. ત્યારે પ્રથમ મેચ 12 જૂલાઈથી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ડોમિનિકામાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
Straight from Dominica 👍 👍
Getting into the Test groove 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/uSGFWOHiYR
— BCCI (@BCCI) July 9, 2023
રોહિત શર્મા કરશે કેપ્ટનશિપ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીને લઈને ભારતીય ટીમ મેદાન પર પ્રેક્ટિસ શરુ કરી છે.ત્યારે 12 જૂલાઈથી શરુ થનારી ટેસ્ટ સિરીઝમા રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે. આં દરમ્યાન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ સહિત તમામ ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો.
— BCCI (@BCCI) July 9, 2023
રવિચંદ્રન અશ્વિનએ રાહુલ દ્રવિડ પાસેથી લીધી ટીપ્સ
આ પ્રેક્ટિસ સિઝન દરમ્યાન જાડેજા અને રવિચંદ્રન અશ્વિન કોચ રાહુલ દ્રવિડ પાસેથી ટિપ્સ લેતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ દ્રવિડ ખેલાડીઓ માટે ઘણા મદદગાર સાબિત થયા છે. અશ્વિન અને જાડેજા ભારતના ઓલરાઉન્ડર ખેલાડી છે. આ બંનેએ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
— BCCI (@BCCI) July 9, 2023
વિરાટ કોહલી સાબિત થઇ શકે છે એક્સ ફેક્ટર
વિરાટ કોહલીએ વિશ્વની ઘણી મોટી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેનો રેકોર્ડ સારો છે. તે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ શ્રેણીમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere's the schedule of India's Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય Squad
ભારતે ટેસ્ટ શ્રેણી માટે નવા ખેલાડીઓને પણ તક આપી છે. ટીમ ઈન્ડિયાએ વિકેટ કીપર બેટ્સમેન શ્રીકર ભરત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડોમેસ્ટિક મેચોમાં ભરતનો રેકોર્ડ સારો છે.
NEWS – India’s squads for West Indies Tests and ODI series announced.
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
— BCCI (@BCCI) June 23, 2023
ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ Squad
Thoughts?🧐#WIvIND #Squad pic.twitter.com/y0REMvhVO3
— Cricbuzz (@cricbuzz) July 8, 2023
આ પણ વાંચો : ક્રિકેટ પ્રેમીઓ જાણી લો! વર્લ્ડ કપ 2023ના ટિકિટની કિમત,અને ક્યારે મળશે જાણો અહી કિલક કરી