ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ
બાથરૂમમાં ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થશે નુકશાન


- બાથરૂમ ખોટી દિશામાં ન હોવું જોઇએ
- બાથરૂમ સીડીની નીચે ન હોવું જોઇએ
- બાથરૂમમાં ચળકાટવાળા ટાઇલ્સ ન હોવા જોઇએ
વાસ્તુ શાસ્ત્રમાં બાથરૂમ-ટોઇલેટ બનાવવાને લઇને પણ અનેક નિયમો છે. જો તમે તમારુ નવુ ઘર બનાવડાવી રહ્યા છો અથવા તો બાથરૂમ રિનોવેટ કરાવી રહ્યા છો તો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. બાથરૂમ ખોટી દિશામાં હોય અથવા તો તેમાં કોઇ દોષ હોય તો તમારે તકલીફોનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ હેલ્થ રિલેટેડ અથવા આર્થિક હોઇ શકે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કરીને સકારાત્મક ઉર્જા લાવવા માટે બાથરૂમ સાથે જોડાયેલી આ ખાસ વાસ્તુ ટિપ્સ જાણો
- બાથરૂમ ક્યારેય ઉત્તર-પુર્વ દિશામાં ન હોવું જોઇએ. તે દક્ષિણ કે પશ્વિમ દિશામાં પણ ન હોવુ જોઇએ.
- બાથરૂમ કે શૌચાલયમાં ક્યારેય વાસણ કે તાંબામાંથી બનેલી કોઇ વસ્તુ ન હોવી જોઇએ.
- નળ અગ્નિ ખુણામાં ન હોવો જોઇએ.
- બાથરૂમમાં કાચ ન રાખો
- શૌચાલય અને બાથરૂમને ક્લબ નકરવા જોઇએ. નહાવાનું સ્થાન અને શૌચાલય સ્વચ્છ હોવુ જોઇએ.
- બાથરૂમને સીડીઓની નીચે ન બનાવો
- બાથરૂમ ઘરનો સૌથી મહત્ત્વનો એરિયા છે. તેથી તેને ઉત્તર દિશામાં રાખો.
- બાથરૂમને સ્વચ્છ રાખો. શેમ્પુ અને સાબુને એક જ જગ્યાએ રાખો.
- બાથરૂમના ટાઇલ્સ ખુબ જ ચમકદાર ન હોવા જોઇએ.
- બાથરૂમની દિવાલો સમુદ્રના રંગની હોવી જોઇએ.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર છવાયું રાધિકા મર્ચન્ટનું પર્સ, કિંમત જાણી ચોંકી જશો