દિશા પટણીએ બાથરૂમમાંથી શેર કર્યો આવો ફોટો
દિશા પટણીએ ફરી એકવાર પોતાનો બિકીની લુક શેર કરીને ફેન્સને મન મોહી લીધા છે. એક્ટ્રેસના ફોટો પરથી ફેન્સની નજર હટવાનું નામ નથી લઈ રહી. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસનો આ ફોટો જોયા બાદ એક ફેને લખ્યું છે કે તમને જોઈને મને ઊંઘ ઉડી જાય છે.
View this post on Instagram
દિશા પટણી બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જેની બોલ્ડનેસ બધાને ચોંકાવી દ છે. ઈન્ડસ્ટ્રીની સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે.
રીસન્ટલી, દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આમાં તેણે બિકીની પહેરી છે. આ બિકીનીમાં દિશા હોટ લાગી રહી છે.
ફેન્સ પણ દિશાની તસવીરો પર તેમની સંપૂર્ણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીર શેર સાથે વાયરલ થઈ છે.
તેના લેટેસ્ટ ફોટોમાં દિશા બાથરૂમમાં અરીસા સામે ઉભી સેલ્ફી લેતી જોવા મળે છે.
વર્ક ફ્રન્ટ પર, દિશા છેલ્લે મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે યોદ્ધામાં જોવા મળશે.