‘ધિયાન હોન્ડા’ લોકોની પહેલી પસંદ ! ટુ-વ્હીલર લેવું હોય તો ‘Dhiyaan Honda’માંથી જ
તમે બનાસકાંઠામાં રહેતા હોવ અને ટુ-વ્હીલર લેવું હોય તો ક્યાંય જવાની જરૂર નથી. બનાસકાંઠામાં ઑટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં એક જ નામનો ડંકો વાગે છે અને એ છે ‘Dhiyaan Honda’.
ટુ-વ્હીલર લેવું હોય તો દરેકના મોઢે એક જ નામ આવે છે ‘Dhiyaan Honda’. ડીસા-પાલનપુર હાઈવે પર જતાની સાથે પહેલી નજર જેના પર પડે અને જ્યાં તમને ટુ-વ્હીલર પસંદ કરવાની એક બે નહીં પણ અનેક પસંદગી મળશે.
‘Dhiyaan Honda’એ જીત્યા બબ્બે એવોર્ડ
ગુજરાતમાં બે ઝોન છે, GJ-1 અને GJ-2. તેમાં GJ-2 ઝોનમાં ધિયાન હોન્ડાના નામનો ડંકો વાગ્યો છે. કંપની પ્રમાણે નક્કી કરેલા પેરામીટર્સનું દર વર્ષે ઈ-વેલ્યુએશન થાય છે. ઈ-વેલ્યુએશનમાં ધિયાન હોન્ડાએ પ્રથમ ક્રમાંક જીતી એવોર્ડ પોતાના નામ કર્યો છે.
GJ-2 ઝોનમાં ધિયાન હોન્ડાએ ઈ-વેલ્યુએશનમાં તો પહેલો નંબર મેળવ્યો જ છે. સાથે-સાથે કસ્ટમર Satisfactionમાં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઈ-વેલ્યુએશનમાં કંપનીએ નક્કી કરેલા પેરામીટર્સમાં ધિયાન હોન્ડા અવ્વલ નંબરે છે તો કસ્ટમર્સને હોન્ડાના આ શો-રૂમ તેમજ વર્ક શોપમાંથી કેવી સર્વિસ મળી? ટુ-વ્હીલર ખરીદ્યા બાદ કસ્ટમર્સ જે સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તે ટુ-વ્હીલરને લગતી સમસ્યાનું કેટલું સમાધાન કરવામાં આવ્યું. ગ્રાહકોની આવી તમામ સમસ્યાઓનું સમાધાન કરી તેમને સંતોષજનક સર્વિસ આપવામાં સફળ રહેનાર ધિયાન હોન્ડા હવે આગળ પણ સફળતાના નવા શિખર સર કરવામાં હરણફાળ દોડ લગાવી રહ્યું છે.