દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના NIA રિમાન્ડ કર્યા મંજૂર


દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 7 દિવસના NIA રિમાન્ડ પર મોકલી દીધા છે. બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા જેલમાં બંધ છે. કોર્ટે NIAને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ કોર્ટમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.
#UPDATE | Delhi's Patiala House Court grants 7 days custody of Lawrence Bishnoi to NIA. The Court asked to produce evidence after the expiry of custody.
— ANI (@ANI) April 18, 2023
લોરેન્સ બિશ્નોઈને મંગળવારે (18 એપ્રિલ) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.
NIA seeks seven-day custody of gangster Lawrence Bishnoi who is being presented before Delhi's Patiala House court today
Bishnoi is currently lodged in Bathinda Central Jail.
— ANI (@ANI) April 18, 2023
#WATCH | Gangster Lawrence Bishnoi brought to Delhi's Patiala House Court. pic.twitter.com/2KYrJuxU9T
— ANI (@ANI) April 18, 2023
આ પણ વાંચો : ‘અતીક-અશરફનો કિલર લોરેન્સ બિશ્નોઈ જેવું નામ કમાવવા માગતો હતો’, જાણો- મોટા ખુલાસા