AAP સાંસદ સંજય સિંહને આંચકો, ધરપકડને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDની ધરપકડ અને રિમાન્ડને પડકારતી AAP સાંસદ સંજય સિંહની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા ગુરુવારે નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમના રિમાન્ડ અને ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે. અગાઉ, EDએ ગુરુવારે દિલ્હી … વાંચન ચાલુ રાખો AAP સાંસદ સંજય સિંહને આંચકો, ધરપકડને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી