ટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી
Delhi elections 2025/ બીજેપી 42 સીટો પર આગળ ચાલતા નેતાઓનું સેલિબ્રેશન, જુઓ વીડિયો


નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025 : દિલ્હીમાં બીજેપી સતત આગળ વધી રહી છે. બીજેપીના નેતાઓને જોતા તો એમ લાગી રહ્યુ છે કે જાણે ભાજપની સરકાર બની ગઈ હોય. જી હા! બીજેપી 42 બેઠક પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 28 બેઠક પર આગળ ચાલી રહી છે.અવધ ઓઝાએ ભાજપના ઉમેદવાર સાથે હાથ મિલાવ્યા
અવધ ઓઝાએ ભાજપના ઉમેદવાર સાથે હાથ મિલાવ્યા
પટપડગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના રવિન્દર સિંહ નેગીએ CWG સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મતગણતરી કેન્દ્ર પર AAP ઉમેદવાર અવધ ઓઝા સાથે હાથ મિલાવ્યા. કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરી પણ હાજર છે. પટપડગંજ બેઠક પરથી આપના અવધ ઓઝા પાછળ છે અને ભાજપના રવિન્દર સિંહ નેગી આગળ છે.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણીમાં ભાજપની વન વે લીડ, આમ આદમી પાર્ટીના થયા આવા હાલ