ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: 10 વાગ્યા સુધીમાં કઈ સીટ પર કોણ આગળ, જોઈ લો 70 સીટનું આખું લિસ્ટ

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હીમાં આજના દિવસ રાજકીય રીતે સૌથી મોટો દિવસ છે. આજે દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો પર ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. સવારે આઠ વાગ્યાથી અહીં કાઉન્ટિંગ શરુ થઈ ગયા છે. જ્યાં 11 જિલ્લામાં 19 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. શરુઆતી વલણોમાં ભાજપ આગળ ચાલી રહી છે. તો વળી આમ આદમી પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. કૂલ 60.54 ટકા વોટ પડ્યા હતા.

અહીં ઉલ્લેખનિય છે કે દિલ્હીની 70 સીટો પર મતદાન થયું હતું. જ્યાં સત્તામાં આવવા માટે કોઈ પણ પાર્ટીને જીતવા માટે બહુમતનો આંકડો 36 છે. શું આ વખતે આમ આદમી પાર્ટી સત્તામાં વાપસી કરશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ સરકારમાં પાછી આવશે, તે આ પરિણામ પરથી સ્પષ્ટ થઈ જશે.

આ લિસ્ટ જોઈ લો, ખબર પડી જશે કોણ આગળ છે કોણ પાછળ (10.00 AM- સુધીના આ પરિણામ છે)

SNo. Constituency Leading Candidate Name Party Name
1 Nerela
2 Burari
3 Timarpur
4 Adarsh Nagar
5 Badli
6 Rithala
7 Bawana (SC)
8 Mundka
9 Kirari Bajrang Shukla BJP
10
Sultan Pur Majra (SC)
Mukesh Kumar Ahlawat AAP
11 Nangloi Jat
12
Mangol Puri (SC)
13 Rohini Pardeep Mittal AAP
14
Shalimar Bagh
15 Shakur basti
16 Tri Nagar Tilak Ram Gupta BJP
17 Wazirpur
18 Model Town
19 Sadar Bazar
20 Punardeep Singh Sawhney AAP
21 Matia Mahal
22 Ballimaran Kamal Bagri BJP
23 Karol Bagh (SC)
24
Patel Nagar (SC)
25 Moti Nagar
26 Madipur (SC) Kailash Gangwal BJP
27
Rajouri Garden
Manjinder Singh Sirsa BJP
28 Hari Nagar Shyam Sharma BJP
29 Tilak Nagar
30 Janakpuri
31 Vikaspuri
32 Uttam Nagar
33 Dwarka Parduymn Singh Rajput BJP
34 Matiala Sandeep Sehrawat BJP
35 Najafgarh Neelam Pahalwan BJP
36 Bijwasan
37 Palam Kuldeep Solanki BJP
38 Delhi Cantt Bhuvan Tanwar BJP
39
Rajinder Nagar
Durgesh Pathak AAP
40 New Delhi
41 Jangpura
42 Neeraj Basoya BJP
43 Satish Upadhyay BJP
44 R.K. Puram Anil Kumar Sharma BJP
45 Mehrauli
46 Chhatarpur Kartar Singh Tanwar BJP
47 Deoli (SC)
48
Ambedkar Nagar (SC)
49
Sangam Vihar
Chandan Kumar Choudhary BJP
50 Saurabh Bharadwaj AAP
51 Kalkaji
52 Tughlakabad
53 Badarpur
54 Okhla Manish Chaudhary BJP
55
Trilokpuri (SC)
Anjana Parcha AAP
56 Kondli (SC)
57 Patparganj
58 Laxmi Nagar
59
Vishwas Nagar
Om Prakash Sharma BJP
60
Krishna Nagar
61
Gandhi Nagar
62 Shahdara Sanjay Goyal BJP
63
Seemapuri (SC)
Veer Singh Dhingan AAP
64
Rohtas Nagar
65 Seelam Pur
66 Ghonda
67 Babarpur Gopal Rai AAP
68
Gokalpur (SC)
69 Mustafabad
70
Karawal Nagar
Kapil Mishra BJP
Back to top button