ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ
CWC 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન


CWC 2023 : ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે.આગામી મહિને ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઈ છે.
15 સભ્યોની ટીમ કરવામાં આવી જાહેરાત
રોહિત શર્મા, વિરાટ કોહલી,સૂર્ય કુમાર યાદવ ,જસપ્રીત બુમરાહ, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, ઈશાન કિશન
વર્લ્ડ કપ 2023 માં ભારતીય ટીમનો શેડ્યૂલ
- 8 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા, ચૈન્નઈમાં રમાશે.
- 11 ઓક્ટોબર – અફઘાનિસ્તાન દિલ્લીમાં રમાશે.
- 14 ઓક્ટોબર – પાકિસ્તાન અમદાવાદમાં રમાશે.
- 19 ઓક્ટોબર – બાંગ્લાદેશ પુણેમાં રમાશે.
- 22 ઓક્ટોબર – ન્યૂઝિલેન્ડ ધર્મશાલામાં રમાશે.
- 29 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ લખનૌમાં રમાશે.
- 02 નવેમ્બર – શ્રીલંકા મુંબઈમાં રમાશે.
- 05 નવેમ્બર – સાઉથ આફ્રિકા કોલકત્તામાં રમાશે.
- 12નવેમ્બર – નેધરલેન્ડ બેંગલુરુમાં રમાશે.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
આ પણ વાંચો : ગૌતમ ગંભીરે મિડલ ફિંગર બતાવવા પર આપી સ્પષ્ટતા, કહ્યું- ભારત વિરુદ્ધ નારા લગાવવામાં આવે તો…