- ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચર્ડ માર્લ્સ અરુણ જેટલી સ્ટેડિયમના પરિસરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા
દિલ્હી: ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સ સોમવારે દિલ્હીમાં 2+2 બેઠક પહેલાં બાળકો સાથે શેરી ક્રિકેટ રમ્યા હતા. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જીતથી ખુશી વ્યક્ત કરતા માર્લ્સે 14 થી 18 વર્ષની વયજૂથનાં બાળકો સાથે વાતચીત કરી અને તેમની સાથે બોલિંગ કરતા પણ જોવા મળ્યા હતા.
આ અંગે દિલ્હી અને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ રોહન જેટલીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાન વાસ્તવમાં સ્ટેડિયમમાં એવા ખેલાડીઓને મળવા માગતા હતા જેઓ ગરીબ પરિવારમાંથી આવતા હોય. તેમણે આવા ખેલાડીઓ સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી.
#WATCH दिल्ली: ऑस्ट्रेलिया के उप प्रधानमंत्री और रक्षा मंत्री रिचर्ड मार्ल्स ने अरुण जेटली स्टेडियम के परिसर में क्रिकेट खेला। pic.twitter.com/AADzvoljgK
— ANI_HindiNews (@AHindinews) November 20, 2023
- ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચર્ડ માર્લ્સે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
#WATCH दिल्ली: ऑस्ट्रेलिया के उप प्रधानमंत्री और रक्षा मंत्री रिचर्ड मार्ल्स ने अरुण जेटली स्टेडियम में पूर्व केंद्रीय मंत्री अरुण जेटली को पुष्पांजलि अर्पित की। pic.twitter.com/LzuNbTLXWM
— ANI_HindiNews (@AHindinews) November 20, 2023
VIDEO | “He (Australia’s Deputy PM Richard Marles) had visited the stadium to meet some players from humble backgrounds. He also wanted to draw a comparison between the gully cricket of India and the backyard cricket that is a very common facet in Australia. As per him, the BCCI… pic.twitter.com/tUufI1N9zv
— Press Trust of India (@PTI_News) November 20, 2023
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું ટ્રોફી સાથે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ ઉપર ફોટોશૂટ