ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

Text To Speech

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પ્રિયંકાએ જણાવ્યું કે  હું ફરીથી કોરોના પોઝિટિવ થઈ ગઈ છું. જેને લીધે હું ઘરે જ આઈસોલેટર થઈ ગઈ છું અને તમામ પ્રોટોકોલનું પાલન કરીશ. નોધનીય બાબત છે કે દેશમાં કોરોનાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે એક બાદ એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે

Back to top button