ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે AAPને આપ્યો ઝટકો

Text To Speech
  • 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે
  • ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં આવશે

ગુજરાતમાં 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે

હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. ગઠબંધન મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્યકક્ષાએ કોઈ ગઠબંધન કરવાનું નથી. પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દરખાસ્ત આવશે તો સ્થાનિક સંગઠન તેની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.’

18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે

ગુજરાતમાં 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. ગઠબંધન મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.

સ્થાનિક સંગઠન તેની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્યકક્ષાએ કોઈ ગઠબંધન કરવાનું નથી. પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દરખાસ્ત આવશે તો સ્થાનિક સંગઠન તેની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.’

Back to top button