ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
કોંગ્રેસે જાહેર કરી 33 ઉમેદવારની વધુ એક યાદી, મોટાભાગના જુના MLA રિપીટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. 33 ઉમેદવાર પૈકી મોટાભાગની બેઠક ઉપર તેમના જુના MLA રિપીટ કરવામાં આવ્યા છે. એકમાત્ર સી.જે.ચાવડાને ગાંધીનગરની બેઠકના બદલે વિજાપુરની બેઠક ઉપર લડાવવા નામ જાહેર કરવામાં આવ્યા છે.
જાણો કઈ બેઠક ઉપર ક્યાં ઉમેદવારના નામ જાહેર કરાયા ?
