ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
નવા 9 કોર્પોરેશનમાં સિટી ઈજનેરની નિમણૂક કરવામાં આવી, જૂઓ યાદી
ગાંધીનગર, 3 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવા નવ કોર્પોરેશન મહેસાણા, નવસારી, નડિયાદ, વાપી, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામમાં કાર્યરત કરવાની મંજૂરી આપી છે ત્યારે આજે શુક્રવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ તમામ 9 કોર્પોરેશનમાં સિટી ઈજનેરની નિમણૂક કરવામાં આવી છે.
જૂઓ યાદી, કોણે આપવામાં આવી સત્તા